ylacombe/mms-guj-finetuned-monospeaker
Text-to-Speech
•
Updated
•
19
•
1
audio
audioduration (s) 1.96
20.7
| text
stringlengths 5
139
| speaker_id
int64 1.06k
9.15k
|
---|---|---|
જગતમાં કોઈ જીવ ન્નસ જંગમ છે અને કોઈ સ્થાવર. | 3,209 |
|
ગામમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે | 1,414 |
|
અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે. | 6,488 |
|
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે. | 4,741 |
|
તેણીની પ્રથમ વાર સંજય સેન જોડે જ્યારે તે યુવાન હતી ત્યારે પરણી હતી. | 4,693 |
|
અને તેના ઉપર અંગ્રેજી ભાષાની જેમ જ ભારણ આપવામાં આવે છે. | 3,209 |
|
અવકાશ કક્ષામાં સ્પેસ સ્ટેશન અને માનવ અવકાશયાન પણ ઉપગ્રહો છે. | 2,858 |
|
આ લખાણો આમ અદ્વૈત પરંપરાના આધારભૂત લખાણો માનવામાં આવે છે | 9,152 |
|
અનુકૂલન કરવું એ અનુકૂલન થવાની સ્થિતિ છે આ તબક્કો સજીવને તેના વસવાટોમાં જીવવા અને પ્રજનન કરવા સક્ષમ બનાવે છે | 1,414 |
|
કિરણ કુમાર રેડ્ડીનું કુટુંબ ચિત્તૂરનું છે. | 5,004 |
|
ગામમાં બીજુ એક મંદિર શ્રી અલખનિરંજન મહારાજનુ આવેલ છે જેનું સંચાલન ભગત કુટુંબ કરે છે. | 1,414 |
|
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. | 3,209 |
|
ગ્રીસના ઈકારિયા ટાપુ પર અળવી ઊગાડવામાં આવે છે. | 4,741 |
|
અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે. | 1,414 |
|
આઈરિશો અલ્સટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ હતા. | 6,488 |
|
પણ આ અહેવાલોને અતિશયોક્તિ તરીકે લેવાયા હતા અથવા જાસૂસી સૂચનાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. | 3,209 |
|
પણ પાછળથી તેનું નામ કાંકરીયા પ્રચલિત થયું. | 6,839 |
|
આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખુણામાં આવેલું હતું. | 4,653 |
|
અમરગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 1,414 |
|
ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે. | 6,185 |
|
અરેરાજ ભારત દેશમાં બિહાર રાજ્યમાં પૂર્વ ચંપારણ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. | 6,839 |
|
આંબાખાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 4,693 |
|
અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. | 2,595 |
|
જોકે બ્રિટિશ સરકાર તેને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારે છે. | 2,858 |
|
અંબાલીયારા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 2,595 |
|
અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. | 6,488 |
|
દક્ષિણપૂર્વ દિશામાં જાઓ | 1,906 |
|
આને કાયમી વિકાસ અથવા ટકાઉ વિકાસ પણ કહેવાય છે. | 6,488 |
|
તેઓ આને બાફે છે અને પછી કચુંબર સ્વરૂપે ખાય છે. | 2,898 |
|
આંબોસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | 9,152 |
|
ઉદાહરણ માટે બીજો નિયમ ગ્રહો અને એક પડતા પથ્થર પર પણ લાગૂ થાય છે. | 1,414 |
|
તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે. | 1,414 |
|
આ વર્ષે તેમણે અતિવાસ્તવવાદી સંશોધન ખાતાંની સ્થાપના કરી | 4,741 |
|
ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી | 6,185 |
|
ન્યૂટને કાચના એક ગોળાનો પ્રયોગ કરી ઓપ્ટિક્સ આઠમો પ્રશ્ન એક ઘર્ષણ વિદ્યુતસ્થિતિક જનરેટરના એક મૂળ સ્વરૂપનું નિર્માણ કર્યું. | 2,898 |
|
અખત્યારપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 1,063 |
|
દરવેશ અને ફકીર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હતા. | 5,004 |
|
આના પાંદડામાંથી અહીં પાત્રોડુ નામની વાનગી બનાવવામાં આવે છે | 4,693 |
|
ત્યાર બાદ પદાર્થના પરિભ્રમણકક્ષાનો સરવે થયો હતો. | 6,536 |
|
આ રીતે સૂર્ય કેન્દ્રીયતા અને વૈજ્ઞાનિક ક્રાંતિના આધુનિકરણ વિશે છેલ્લી શંકા પણ દૂર કરી. | 6,839 |
|
અલીગઢ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક છે. | 4,693 |
|
અમેરિકન એરલાઇન્સ ચાર ખંડમાં કામગીરી ધરાવે છે. | 4,741 |
|
તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે. | 4,653 |
|
અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. | 1,414 |
|
જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું. | 1,414 |
|
અબાકસનાં નિષ્ણાત વપરાશકર્તાઓ સામાન્ય કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી ગણતરી કરી શકે છે. | 6,839 |
|
આ સ્થિતિમાં અસ્થિભંગ રુધિરાબુર્દ ખુલ્લી પડે છે અને આમ ખુલ્લા પડેલા અસ્થિમાં ચેપ લગાડી શકે છે. | 6,536 |
|
અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. | 6,488 |
|
નેવિગેશન ફરી શરૂ થયું | 1,906 |
|
પરંતુ સન પંદર સો સાંઠમાં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો. | 4,693 |
|
અરજણ ભગત ઇસુની ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. | 4,693 |
|
ત્યાં આને મસૂર અથવા તાહીની સાથે પકાવીને ખવાય છે. | 1,063 |
|
આમ અત્રિઋષિના પ્રભાવથી તેમનું કલ્યાણ થયું. | 3,209 |
|
રસ્તા પર સહેજ ડાબી બાજુએ | 1,906 |
|
તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો | 1,063 |
|
અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળીયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો. | 1,414 |
|
એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. | 6,839 |
|
અણસોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 4,653 |
|
ઇરાને એનપીટી સંધિનું પાલન કર્યું નહોતું અને તેના માન્ય માપદંડોનું અવારનવાર ઉલ્લંઘન કર્યું હોવાની વાતો બહાર આવી હતી. | 2,595 |
|
આંતરનેસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | 5,004 |
|
કોલેજન આધારકનું ખનીજીકરણ તેને મજબૂત બનાવે છે અને તેને અસ્થિમાં ફેરવે છે. | 4,741 |
|
ચીનમાં નવા વર્ષની ઉજવણી વખતે અળવીની કેક ખવાય છે. | 6,536 |
|
અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારનાં દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમવન્વય સમી છે. | 5,044 |
|
અરરિયા જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના સાડત્રીસ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. | 4,741 |
|
અડાલજ મોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 2,595 |
|
કેનેરી ટાપુઓ પર અળાવી ખુબ લોકપ્રિય છે. | 9,152 |
|
અમોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 4,653 |
|
સીધા જમણી બાજુએ | 1,906 |
|
અકોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | 1,414 |
|
આંબલીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 6,185 |
|
બે માઇલમાં | 1,906 |
|
તે સમય પછી ઉંમર થતાં પાંડવ ભાઈઓએ સંસારની માયાઓ છોડી દેવાનો નિર્ણય કર્યો. | 6,839 |
|
ન્યૂટન તેમના કલનને પ્રકાશિત કરવા માગતા નહોતા | 4,741 |
|
અંગ્રેજી ભાષામાં આરોહ અવરોહની પદ્ધતિ શબ્દોનાં જૂથ ઉપર આધારિત હોય છે. | 4,390 |
|
અકલાચા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 6,536 |
|
અળવી સેવન કરવાથી પેશાબ અધિક માત્રામાં થતો હોય છે તેમજ કફ અને વાયુની માત્રામાં વૃદ્ધિ થતી હોય છે. | 3,209 |
|
તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી | 2,595 |
|
આ વધારાના કરો રાજ્યો દ્વારા લેવામાં આવે છે | 6,536 |
|
અલાબામા એ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ ક્ષેત્રમાં આવેલું એક રાજ્ય છે. | 1,414 |
|
તેમને પ્રાગજી ડોસાના અનહત નાદ નાટકના અભિનય માટે મુંબઈ રાજ્ય નાટક ઉત્સવમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળેલું. | 1,414 |
|
જેમાં બાવીસ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. | 5,004 |
|
આઠ વરસની ઉમરે જરૂરી તાલીમ એમણે પ્રાપ્ત કરી લીધી હતી. | 1,414 |
|
તેથી જ નિગ્રંથ પ્રાણીવધ ની મનાઈ કરે છે. | 3,209 |
|
અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | 1,414 |
|
તેઓ ઉપદેશાત્મક છેૢ જેઓને બુદ્ધનો ઉપદેશ અને તેમના જીવનની વાતો સમાજ સુધી પહોંચાડવા માટે દોરવામાં આવ્યા છે | 2,898 |
|
તેના ગુફા જેવા દેખાવ કારણે અને તેને બનાવનારા સ્થપતિ અને ચિત્રકાર પરથી હુસૈન દોશીની ગુફા નામ આપવામાં આવ્યું હતું. | 2,898 |
|
દલાલ અનિલા અમૃતલાલ એકવીસમી ઑક્ટોબર ઓગણીસસો તેંત્રિસ વિવેચક | 9,152 |
|
તે ડાયસ્નોમિયા નામનો એક ચંદ્ર ધરાવે છે. | 2,898 |
|
તેના માતા પિતાએ અકબરને સારી શિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે શિક્ષાથી વિમુખ જ રહ્યો. | 5,004 |
|
નીચેનાં બે દરવાજાઓ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા. | 2,898 |
|
અતુલ વાસન ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે | 3,209 |
|
એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે. | 2,595 |
|
અન્ય સ્રોતોના પ્રભાવને કારણે તેના ઇતિહાસમાં બદલાવ અને વિકાસ આવતા રહ્યા છે. | 3,209 |
|
અડાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 2,858 |
|
જલગામ વેન્ગલ રાવનો જન્મ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલો અને ઉછેર કોસ્તા વિસ્તારમાં. | 4,693 |
|
અંગ્રેજી એ પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો. | 1,063 |
|
અનેક મહત્વપૂર્ણ કલાકારો ઉત્તર અમેરિકા તરફ અને સંયુક્ત રાજ્યોના અન્ય સુરક્ષિત સ્થળો તરફ ભાગી ગયા હતા. | 6,488 |
|
તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે. | 2,595 |
|
ગામ માં મુળ રહેવાસી હિંદુ ક્ષત્રિય ઝાલા દરબાર રહે છે બીજા રહેવાસી હિંદુ ઠાકરડા પરમાર તથા મકવાણા તથા દેવીપૂજક લોકો રહે છે. | 1,414 |
|
આંબલીપાણી છોતરાના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 4,693 |