1rsh/whisper-small-gu
Automatic Speech Recognition
•
Updated
•
7
audio
audioduration (s) 1.62
20.7
| text
stringlengths 5
139
| speaker
stringclasses 30
values | __index_level_0__
int64 2
4.27k
|
---|---|---|---|
ત્યાર પછીના બે મહિનામાં સ્વયંસેવકોની મદદ અને અનુદાનના રૂપિયા થી શાળાનુ નવુ મકાન બંધાયુ. | 00553 | 160 |
|
તેણે જણાવ્યું કે લાડકોડ અને ઐશોઆરામ વચ્ચે ઉછરેલ અભિમન્યુ યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. | 02348 | 1,816 |
|
જુના ગોંડલ રાજયમાં આવેલા બસો વીસ વર્ષ જુના આ ઐતિહાસિક કિલ્લાનું મહત્વ ધણું છે.ઘ | 07349 | 1,652 |
|
અને સુરક્ષાની દૃષ્ટિએ પણ સંદિગ્ધ છે. | 04653 | 2,647 |
|
અભિમન્યુ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સહિત અન્ય યોદ્ધાઓને એક્લાં લડતા હણતો જાય છે. | 06799 | 1,280 |
|
અધિરથ હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રના સારથી અને મિત્ર હોવાની સાથે સાથે દાનવીર કર્ણના પાલક પિતા હતા. | 06185 | 2,433 |
|
રસ્તા પર ડાબી બાજુએ વળો | 01366 | 1,113 |
|
અબ્રામા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ અને પાટીદારો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. | 07349 | 235 |
|
તેમણે હિન્દી ફિલ્મમા પણ સંગીત આપેલુ છે | 06185 | 2,579 |
|
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. | 03209 | 2,064 |
|
અંકાડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 06799 | 1,182 |
|
ચૌરીચોરા ઘટનાને કારણે અસહકારની ચળવળ પાછી ખેંચી લેવામાં આવી. | 06185 | 3,127 |
|
બસો ફૂટમાં | 01366 | 1,320 |
|
તે વર્ષના ઉત્તરાર્ધમાં તેણે પોતાનું પહેલું લાઇવ આલ્બમ અનપ્લગ્ડ બહાર પાડયું હતું | 07046 | 1,220 |
|
ગામથી આશરે આઠ કિલોમીટરના અંતરે પ્રસિદ્ધ ઉત્કંઠેશ્વર ધામ આવેલું છે | 06839 | 3,848 |
|
અડદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે. | 04653 | 2,443 |
|
ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. | 05251 | 126 |
|
આવી પરીસ્થિતિમા અંબા ફરીથી પાછી ફરી અને ભીષ્મ પાસે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. | 06536 | 4,235 |
|
તેને પોતાના પિતરાઈ ભાઈ શ્રી કૃષ્ણ સાથે જીવનભર મધુર સંબંધ રહ્યાં. | 04693 | 3,417 |
|
અરણીવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 09152 | 2,247 |
|
અમીરાત સ્ટેડિયમ ઇંગ્લેન્ડનાં લંડનમાં આવેલું એક ફૂટબોલ સ્ટેડિયમ છે | 00202 | 1,041 |
|
અર્જુન એક અજોડ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. | 02348 | 132 |
|
અન્ય વાયકા અનુસાર તે હજું પણ પૃથ્વી પર આંધી અને વાવાઝોડાં સ્વરૂપે ભટકે છે | 01414 | 3,828 |
|
તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત રિધમિક રીતે કમ્પોઝ કર્યા હતા. | 04693 | 2,177 |
|
પારાનું ઝેર ન્યૂટનના અંતિમ જીવનમાં વિક્ષિપ્ત માનસિકતાને સ્પષ્ટ કરી શકે છે. | 01063 | 2,469 |
|
આંબલીયા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. | 04653 | 4,075 |
|
ખાસ પ્રકારની કે શોધખોળ કરવાની વલણ વારસાગત છે તે અનુકૂલક છે. | 06799 | 927 |
|
અલવાર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલતેત્રીસ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. | 04741 | 2,663 |
|
તેમાં દુનિયાના વિકાસશીલ વિસ્તારોની જરૂરિયાતો ધ્યાન પર લેવાશે. | 02898 | 2,447 |
|
ધ ઇવોલ્યુશન ઓફ મોડર્ન હ્યુમન ચાઇલ્ડબર્થ. | 02858 | 3,204 |
|
તેમણે મોડલ બનવાનું નક્કી કર્યું તે પાછળ આ મુખ્ય કારણ હતું. | 01414 | 3,250 |
|
આ વિસ્તારમા આવેલી એલ.પી.સવાણી શાળા એ સુરતની સૌથી પ્રખ્યાત શાળાઓમા ની એક છે. | 06839 | 2,682 |
|
આંજણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી | 02898 | 2,942 |
|
કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય | 00987 | 1,904 |
|
આ શહેર ઘણાં વર્ષો પહેલાંથી તાળાં બનાવવા માટે ભારતભરમાં પ્રખ્યાત છે. | 04693 | 2,738 |
|
નોંધનીય છે કે બે-ક્લાસ સ્થાનિક ફ્લાઇટ્સ હવાઈ તરફની ફ્લાઇટ્સ સાથે | 04693 | 4,073 |
|
તેમણે સંગીતની સાથે માર્શલ આર્ટસ અને ઘોડેસવારી પણ શીખ્યા હતા. | 00856 | 1,529 |
|
ટાટા ઇન્ડિકોમ દ્વારા સ્ટેશન પર સાયબર કાફે ચલાવવામાં આવે છે. | 00856 | 357 |
|
તેમણે તેમના જીવનકાળમાં ન્યૂટનને કુદરતી વિજ્ઞાનની સરખામણીમાં ધર્મ વિશે વધારે લખ્યું. | 02595 | 4,203 |
|
અનુકૂલન એ ઉત્ક્રાંતિનો હૃદય અને આત્મા છે. | 02858 | 2,756 |
|
તેઓ થોડો સમય નર્મદા બચાવો આંદોલન સાથે પણ જોડાયેલા હતા. | 07046 | 656 |
|
ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખ્યાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફાળે જાય છે. | 03209 | 2,985 |
|
તેમણે બેંગકોકમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો હતો અને રસોઇયા તરીકે કાર્ય કર્યું હતું. | 05004 | 2,580 |
|
તેણીએ મિસ વર્લ્ડ બે હજાર ત્રણની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું | 02858 | 3,764 |
|
એમનો સમય પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે પહેલાંનો મહાભારતકાલીન માનવામાં આવે છે. | 04693 | 3,667 |
|
તે સમયે આ બનાવની નોંધ આર્નોલ્ડ કરતાં પણ વધારે લેવાઈ હતી અને આર્નોલ્ડના અહેવાલને મહત્વપૂર્ણ સમર્થન મળ્યું હતું. | 06799 | 1,954 |
|
આમ રાજપૂત રાજાઓ પણ તેની સાથે થઈ ગયા. | 01414 | 3,386 |
|
અભ્યાસ બેંગલોરમાં રહીને પુરો કર્યો. | 04653 | 4,179 |
|
અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્વની નદી છે. | 07046 | 80 |
|
અને સંજોગ વસાત અભિમન્યુને પોતાના પિતા ગુપ્તવાસ હોવાથી આ શીખવાનો ક્યારેય મોકો નથી મળતો. | 06536 | 2,485 |
|
જો કે અદ્વૈત વેદાંતના કોઇ પણ મુખ્ય પ્રચારકે ધર્મની સત્તાવાર વાખ્યા નક્કી કરી નથી. | 02858 | 3,547 |
|
જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતોમાંનો આ એક છે. | 02898 | 3,314 |
|
તેમાં બેકિંગ સોડા ઉમેરાતા વધુ સારું પરિણામ આવે છે | 01414 | 3,544 |
|
અમરનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 05251 | 1,177 |
|
પાછળની દીવાલ પર એક ગર્ભગૃહ જેવી છબી કોતરાઈ છે | 09152 | 3,672 |
|
આ ફિલ્મે આંતરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે અનેક પુરસ્કારો જીત્યા હતા. | 09152 | 2,347 |
|
આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે | 02595 | 3,956 |
|
રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ભાષા પણ સતત વિકાસ પામી રહી છે. | 01414 | 2,436 |
|
ત્રણસો મીટરમાં | 01366 | 1,669 |
|
ચિત્તૂર ચિત્તૂર જિલ્લાનું મુખ્ય મથક છે. | 06839 | 3,293 |
|
કલાસંગ્રહાલયના ગ્રાહકોમાં પણ અતિવાસ્તવવાદી કલા ઘણી પ્રિય બની રહી છે | 00505 | 1,518 |
|
અમોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | 00987 | 1,348 |
|
અમરાવતી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લાનું એક નગર છે. | 00856 | 1,698 |
|
ત્યારબાદ અર્ધનારીશ્વર ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા. | 01063 | 2,701 |
|
આદિ શંકરાચાર્ય સહિતના ઘણાં અદ્વૈતવાદી લેખકોએ આ લખાણ પર ભાષ્ય લખ્યા છે. | 06488 | 3,284 |
|
અદિતિ શર્મા એ બૉલિવૂડની અભિનેત્રી | 01414 | 3,085 |
|
અણીકા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. | 01414 | 2,980 |
|
તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે. | 04653 | 2,095 |
|
તેમજ અહીંનાં લોકો વેરાવળ શાપર ગામે આવેલ જી.આઈ.ડી.સી. | 06185 | 2,536 |
|
તેમણે બાઇબલની અંદર છુપાયેલા રહસ્યમય સંદેશા શોધવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. | 07349 | 1,440 |
|
અગ્નિ માટે આવશ્યક ત્રણ વસ્તુ પૈકી કોઈ પણ એક ને અટકાવી આગ રોકી શકાય:બળતણ ન મળવાથી આગ ઓલવાઈ જાય છે. | 05251 | 798 |
|
તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે. | 00856 | 1,098 |
|
દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ જન્મે તે રાક્ષસ બન્યો. | 06839 | 2,231 |
|
અણીયારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | 04693 | 2,793 |
|
અનીની ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ઉપરી દિબાંગ ઘાટી જિલ્લામાં આવેલું નગર છે. | 06799 | 1,569 |
|
અર્જુન સુભદ્રાને અભિમન્યુ નામે એક જ પુત્ર થયો | 04693 | 3,630 |
|
અભેપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | 09152 | 3,393 |
|
તેનાં બીજનો રંગ જાત પ્રમાણે કથ્થઈ કે સોનેરી પીળો હોય છે. | 04390 | 2,515 |
|
અળવીના કંદમાં ધાતુવૃદ્ધિ કરવાની પણ શક્તિ હોય છે. | 01414 | 4,145 |
|
તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે | 02595 | 2,335 |
|
અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. | 02858 | 3,619 |
|
એરલાઇને એરપોર્ટ પરથી સુવિધા ભાડે આપવાનું શરૂ કર્યું હતું. | 02858 | 3,589 |
|
અજમેરમાં અજમેર જિલ્લાનું મુખ્યાલય છે | 00505 | 867 |
|
જાતે ગેડિયા બ્રાહ્મણ કચ્છના ગેડી નામના ગામેથી સ્થળાંતરિત ગરો-મેઘવાળ-બ્રાહ્મણ . | 06839 | 2,354 |
|
પહેલગામ સુધી જવા માટે જમ્મૂ કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે. | 07046 | 249 |
|
કુલ ચોવીસ લેખોમાંથી આઠ સાહિત્યતત્વને તથા કર્તા-કૃતિને લગતા છે | 07046 | 1,194 |
|
અન્ય ભારે સમસ્થાનિકો પણ ઉત્પન કરી શકાય છે પણ તેના નિર્માણ અત્યંત ધીમું હોય છે. | 05004 | 2,282 |
|
ખેદામાં સપૂર્ણ આંદોલન સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલ્યું | 06185 | 2,167 |
|
તેનાથી સામાન્ય ધારણા બંધાય છે કે ફિક્સ્ડ ઇફેક્ટ્સ મોડલમાં ભૂલો સ્વતંત્ર રીતે દેખાય છે | 01414 | 4,265 |
|
આંદરણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી | 03209 | 4,083 |
|
અણુ શસ્ત્રોને પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ નો ફર્સ્ટ યુઝ ધરાવતા કેટલાંક રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર ભારત છે | 05004 | 2,991 |
|
આનું મુખ્ય કારણ ઈજીપ્ત સાથેના વેપારની પડતી હતી કે જે રોમનોના હાથમાં હતો. | 05004 | 4,041 |
|
અમદાવાદ શહેરમાં શરૂ કરાયેલ આ માસિકના પ્રારંભમાં શ્રી મોહનલાલ મહેતા તેના તંત્રીપદે હતા. | 05044 | 3,735 |
|
અનુકૂલનો જુદાં જુદાં કાર્યો કરે છે જે પારસ્પરિક વિનાશક બની શકે | 09152 | 3,909 |
|
અંબાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું મહત્વનું ગામ છે. | 07046 | 2,020 |
|
કાચી ઊંઘ કે અનિદ્રા એ ત્રણ અઠવાડિયાથી છ મહિના સુધીના સમયગાળા માટે સારી-પૂરતી ઊંઘ માટેની અક્ષમતા દર્શાવે છે. | 03209 | 3,402 |
|
અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું. | 05004 | 3,658 |
|
તેમનો ક્ષમતા અભિગમ એ હકારાત્મક સ્વતંત્રતા પર આધારિત છે. | 05004 | 2,958 |
|
અલવાર જિલ્લાનું મુખ્ય મથક અલવાર શહેરમાં આવેલું છે. | 03209 | 4,036 |
|
આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખુણામાં આવેલું હતું. | 04653 | 2,070 |