audio
audioduration (s)
1.96
20.7
text
stringlengths
5
139
અરવલ નગરમાં અરવલ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
કમ્પાઉન્ડ તુલના બે જૂથની સરેરાશને અન્ય બે કે તેથી વધુ જૂથની સરેરાશ સાથે તુલના કરે છે.
એક સમયે આને મગની જ એક પ્રજાતી ગણાવામાં આવતી હતી
ત્યારથી પોતે સર્વત્ર વિદ્યમાન હોવાની અનુભવજન્ય અનુભૂતિ થઇ જે જીવનપર્યંત રહી હતી.
આવી સુંદર વ્યવસ્થાથી ઓગણીસો છોંતેર થી લઈને ઓગણીસો છ્યાંસી સુધીમાં ચારસો ચોવીસ વિવાહો યોજાયા.
અનવરપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.
અમરવાલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
જમાલપુર દરવાજા વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો.
અપર્ણા સેને મુખ્ય ધારાની બંગાળી ફિલ્મોમાં પણ તેટલી જ સફળતા મેળવી હતી.
તેણે વાન ડાઇમનના પૂર્વ ભાગોમાં સફર કરી અને તે જમીનને ડચ માલિકીની જાહેર કરી.
ઇઝરાયેલના મુખ્ય પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ આ ઠરાવને કોઈ પણ રીતે સાથસહકાર નહીં આપે.
બસો યાર્ડ સુધીમાં
ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો
અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતીનો ભાગ હતું.
તેને ખમણીને પક્ષીના માળા જેવી એક વાનગી બને છે જેને સીફુડ બર્ડનેસ્ટ કહે છે.
અચરાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
તેને એકસોબાયોલોજી ગ્રીક ભાષામાં પરથી બહારનું તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટૂંક સમયમાં જ શસ્ત્ર વિહીન અભિમન્યુના રથ સારથિ અને ઘોડાનો નાશ કરવામાં આવ્યો.
ગુન્ટૂર જિલ્લાનું મુખ્યાલય ગુન્ટૂરમાં છે
અંબાજીનાં બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે
ક્યાંકના રાજાઓએ સમર્પણ કર્યું તો ક્યાંકના એ શસસ્ત્ર પ્રતિરોધનો સામનો પણ કરવો પડ્યો.
આ હિંદુ વૈદિક પંચાગ શક સંવતનો ચોથો મહિનો છે.
ખરું દરવાજા સૈનિકો માટેની વધારાની ચોકી માટે તેનું કારંજમાં નિર્માણ કરવામાં આવ્યું હતું
અચરાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
અકોડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
અંડ કોષ એ સ્ત્રી જનન અંગ દ્વારા નિર્મિત થતો પ્રજનન કોષ છે
અડવાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
અગરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
અંજણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
ડાલી અને મેગ્રીટે આ આંદોલનમાં મોટા પાયે માન્ય હોય તેવી છબીઓની રચના કરી.
આને લીધે અભિમન્યૂની વીર ગતિને બીજે જ દિવસે અર્જુને કર્ણના પુત્રના વધ માટે ભીમને સહાય કરી.
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે.
આનો ઉપયોગ આણ્વીક બેટરી કે અવકાશયાનમાં થાય છે.
આઠ સૌ મીટરમાં
તે ચંદ્રમાના વર્ગ વ્યસ્તક્રમમાં હોય છે.
આને લીધે કૃષ્ણ દ્વારા તેને મહાભારતને અંતે શ્રાપ મળ્યો.
તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે
પિત્ત પ્રકોપ અરબી કે કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે.
આ ફોટો કોલકાતાના એક ધાબા પર એક સીડી અને પાણીના પીપની મદદથી લેવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં આના મૂળની ગાંઠોની કતરી કરી ચીપ્સ બનાવાય છે
ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી.
ઉત્તર અમેરિકી અંગ્રેજી બોલનારા ઘણા લોકો ભાર દીધા વિનાના આ બે સ્વરો વચ્ચેનો ભેદ પારખી શકતા નથી.
તેનાથી સામાન્ય ધારણા બંધાય છે કે ફિક્સ્ડ ઇફેક્ટ્સ મોડલમાં ભૂલો સ્વતંત્ર રીતે દેખાય છે
આંતલવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી
પાંચસો મીટરમાં
પરંતુ મધ્યયુગ દરમ્યાન મુગલો તથા અન્ય મુસ્લિમોના આગમન સાથે અફઘાની ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે.
પશ્ચિમ આફ્રિકામાં અળવી એ એક રોજિંદો ખોરાક છે.
ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે.
ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે તે મહાભારતમાં ત્રણ ખંડમાં આલેખાઇ છે.
આંબા જંગલ ગામમાં સૌ ટકા આદિવાસી લોકો વસે છે.
અજિતગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
અંજાર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે.
ખાદિમે અરજ કરી કે ફક્ત એટલું પૂછયું હતું કે અમારા શેખ કેમ છે?
જે તેના કરતાં બમણા કેસ ખરાબ ગણાય છે.
અને બાર વર્ષથી નીચેના બાળકો માટે દસ રુપિયામાં ઉપલબ્ધ છે
અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે.
પાઇલોટના મતે ટક્કર ખૂબ જ નિકટવર્તી હતી
અનેકાંતવાદ તેમના અનુયાયીઓને અને તેમના વિરોધકો અને પ્રતોસ્પર્ધકો કે દુશ્મનોના દ્રષ્ટિકોણને પણ ગણનામાં લેવાનું સૂચવે છે.
સીધા જમણી બાજુએ
નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ દર્શન દર્શાવામાં આવે છે.
અનંતપુર ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.
અમોડે સતોને ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે.
એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું.
એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે.
ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી
અતિવાસ્તવવાદી આંદોલનોના અનેક સભ્યો એકબીજાથી સભામાં મળીને કે પત્રવ્યવહાર દ્રારા સંપર્કમાં રહ્યા.
આવી રીતે અંગ્રેજીનો વિકાસ સ્થિતિસ્થાપક અને વિશાળ શબ્દભંડોળ ધરાવતી ઉછીની ભાષા તરીકે થયો.
એ આ કક્ષ હતો જે દુર્યોધનની ઈર્ષ્યાની ચરમ સીમાનું કારણ બન્યો.
કીલ્કાસ લેબેનાનની લોકપ્રિય શિયાળુ વાનગી છે.
અંબાડી એટલે હાથી ઉપર બેસવા માટે બનાવેલી બેઠક.
આ સંગઠનની પંજીકૃત કચેરી કલકત્તામાં છે.
તેવી જ રીતે કાંતના ઇશ્વર વિષેના દર્શનમાં તેમણે જણાવ્યું છે કે ઈશ્વરવાદનો આધાર શ્રદ્ધા છે
ગ્રામ પંચાયત સમૂહ નિર્ણયો લેવા માટેનું ઉત્તમ સંસ્થાન છે.
એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડીનાં રંગનાં ફૂલ વાળો.
ઉપરાંત તેને યુરોપિયન ચાર્ટર ફોર રિજનલ એન્ડ માઇનોરિટી લેન્ગવેજિસ અંતર્ગત આવરી લેવામાં આવી છે
અબાકસ ગણતરી માટે અત્યંત ઉપયોગી છે અને મોટાભાગે બાળકોને ગણિત શીખવા માટે ઉપયોગી નીવડે છે.
ઘટોત્કચે શિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી
આ સભ્યો દર પંદર દિવસે મળે છે અને શેર બજારની કાર્યવાહી ચકાસે છે.
આમ ગર્ભમાં રહેલો અભિમન્યુ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાની રીત જાણી ન શક્યો.
નવું રાજ્ય તેલંગાણા બે જૂન બે હજાર ચૌદના રોજ
આઇઝેક ન્યૂટન્સ પેપર્સ એન્ડ લેટર્સ ઓન નેચરલ ફિલોસોફી એન્ડ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ
તેનાથી મુસાફરોની નોંધપાત્ર અગવડ પડી હતી અને એરલાઇને નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
તેને સૉટે કર્યા પછી વાસણને સૂકી વાઈન
અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલુ નાનું ગામ છે.
અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
તે પોતાનો જીવ બચાવવા અહીં તહીં ભટકી રહ્યો હતો
અધાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા.
અંગુઠાની બાજુમાં આવેલી આંગળીનું નામ તર્જની છે.
તેમણે ફિલ્મ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓગણીસસો છ્યાંસી પછી કામ ન કરવા માટે નક્કી કર્યું.
તે સમયે ડુલિઅરે પણ લીબનીઝ સાથે અનેક પત્રોનું આદાનપ્રદાન કર્યું હતું.
અનેક નવા કલાકારોએ અતિવાસ્તવવાદી બેનરોનો પોતાના માટે ચોક્કસપણે ઉપયોગ લીધો છે.
જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે.
દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે.
જે કોઈ એકવાર મજલિસમાં ભાગ લેતો તે હમેંશના માટે ગુનાહોથી તોબા કરી લેતો હતો.
અંગ્રેજીની એકદમ નજીકની પાડોશી ભાષા સ્કોટ્સ ભાષા
અંબારડી જામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
આ સમજીને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે.
આ વીર્યમાંથી કેટલોક ભાગ કુંભમાં પડ્યો અને તેમાંથી અગસ્ત્ય ને વસિષ્ઠ ઋષિ જન્મ્યા.
એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે.

Gujarati OpenSLR Female

Interspeech data downloaded from https://www.openslr.org/resources/78/gu_in_female.zip

Dataset Details

  • Gujarati Data (Most of the entries are <30 seconds and hence Whisper Models can be used for accurate timestamp prediction)
  • Also, the audio seems to have been spoken by a single female.
Downloads last month
46
Edit dataset card

Models trained or fine-tuned on 1rsh/gujarati-f-openslr